Monday, October 18, 2021
Homeસિંગર અને મ્યૂઝિક કંપોઝર મીત બ્રધર્સના પિતાનું નિધન
Array

સિંગર અને મ્યૂઝિક કંપોઝર મીત બ્રધર્સના પિતાનું નિધન

બોલિવૂડ સિંગર અને મ્યુઝિક કમ્પોઝર મીત બ્રધર્સના પિતા એસ. ગુલઝાર સિંહ ચંદ્રોકેનું નિધન થયું છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો

અને બુધવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે રાત્રે આઠ કલાકે તેમને કાર્ડિએટ અરેસ્ટ થયો અને તેમનું મોત થયું હતું. તેમને ત્યારબાદ કોકિલાબેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મીત બ્રધર્સના પિતાના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments