Home સાબરકાંઠા પ્રાંતિજ : જાહેરનામાનો ભંગ થતા ૨૮ લોકો સામે ગુનો નોધાયો.

પ્રાંતિજ : જાહેરનામાનો ભંગ થતા ૨૮ લોકો સામે ગુનો નોધાયો.

0
7

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જાહેરનામા નો ભંગ થતા ૨૮ લોકો સામે ગુનો નોધી પ્રાંતિજ પોલીસે કાર્યદેસર ની કાર્યવાહી હાથ ધરી.

 

જિલ્લામાં પ્રોજેટીવ મળી આવતા પ્રાંતિજ પોલીસ હરકતમા આવી.

પોલીસે સાત અલગ-અલગ ગુનોનોધી ૨૮ ની અટકાયત કરી.

 

 

હાલ કોરોના વાઇરસને લઇને ભારત સરકાર દ્વારા દેશ ભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અને ગુજરાત સહિત જિલ્લાઓમાં કોરો ના ઉપરા ઉપરી પ્રોજેટીવ કેસો મળી આવ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા માં હિંમતનગર ખાતે પણ જીલ્લા નો પ્રથમ પ્રોજેટીવ કોરો ના નો કેસ મળી આવતા જિલ્લા પોલીસ તંત્ર સહિત પ્રાંતિજ પોલીસ પણ હરકતમા આવી હતી અને જાહેર નામા નો ભંગ કરનાર સાત અલગ-અલગ ગુના નોંધાયા હતાં જેમાં પ્રાંતિજ પોલીસે ૨૮ લોકો ની અટકાયત કરી હતી અને આઇપીસી કલમ ૧૮૮ જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુનોનોધી જાહેરમાં ભગ કરતાં તમામે-તમામ ૨૮ લોકો વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App