Categories
જીવનશૈલી

રાતે કપડા પહેર્યા વગર સૂવો, સ્પર્મ કાઉન્ટ ઓછા ડેમેજ થશે.

આજકાલની લાઇફ સ્ટાઇલ વ્યક્તિ અને તેની દિનચર્યાને બદલીને રાખી દીધી છે. તેની સૌથી વધારે અસર વ્યક્તિના લગ્ન જીવન પર પડે છે. કારણકે આ સમયે વ્યક્તિ કામ કરવાના બોઝથી મરી રહ્યો છે. અને તેની ખુશીથી ભરેલી લાઇફને એન્જોય કરી શકતો નથી. જો તમે પણ પિતા બનવા માંગો છો પરંતુ એવું થઇ રહ્યું નથી. તો એક રીત છે. જેથી તમારા પિતા બનવાના ચાન્સ વધી જશે. શોધકર્તાઓએ માલૂમ કર્યું કે જે પણ વ્યક્તિ પિતા બનવા ઇચ્છે છે તે રાતે કપડા વગર કે પછી ખૂબ જ ઢીલા અંડરગારમેન્ટ પહેરીને સૂવુ જોઇએ.

આમ કરવાથી તેમના સ્પર્મ 25 ટકા સુધી ઓછા ડેમેજ થશે અને તેમના પિતા બનવાની ચાન્સ વધી જશે. શોધમાં કહેવામાં આવ્યું છે કે આવા કપડા પહેરવાથી જનનાંગોને લાગનારી ઠંડી હવા સ્પર્મ્સને સુરક્ષિત કરવાનું કામ કરે છે. ખબર અનુસાર વૈજ્ઞાનિક 501 પુરૂષો પર શોધ કરી. જે લોકો પિતા બનવા માંગતા હતા. સ્ટડીમાં માલૂમ લગાવ્યું છે કે જે લોકો દિવસમાં ઢીલા અંડરગારમેન્ટ્સ પહેરતા હતા અને રાતે સૂતા વખતે કઇ ન્હોતા પહેરતા તેમના સ્પર્મમાં ડીએનએ 25 ટકા ઓછા ડેમેજ થયા છે

આ શોધ મુજબ ગરમીના કારણથી સ્પર્મ ડેમેજ થાય છે જે પુરૂષ પિતા બનવા માંગે છે તે જો દિવસ અને રાતે ટાઇટ અંડરગારમેન્ટ્સ પહેરે છે તેમની સીમનની ક્વોલિટી પ્રભાવિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *