Tuesday, January 18, 2022
Homeહળવદ માં અનેક  વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ...
Array

હળવદ માં અનેક  વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ…

હળવદ ની વાત કરીએ તો હળવદ માં અલગ અલગ વિસ્તારમાં વરસાદી વાતાવરણ  વચ્ચે માલનીયાદ, એજર, ધનાદ, વેગળવાવ સહિતના ગામમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ જેવા મળી રહો છે  હળવદ તેમજ મોરબી ના ટકાર સહિતના અલગ અલગ શેરોમાં  ધીમીધારે વરસાદ વરસી રહો છે. અલગ અલગ વિસ્તારોમાં તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે હળવદ માં વરસાદ ના  આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી  છે લોકો પણ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે  હળવદ શહેરમાં વહેલી સવારે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે હળવદ શહેર ની વાત કરવામાં આવે તો વહેલી સવારે જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular