હળવદ : બે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળીને લાખો રૂપિયાની ચોરી

0
15
હળવદમાં રવિવારે રાત્રે ગિરનારી નગર સોસાયટીમાં રહેતા ઝાલા પ્રદ્યુમનસિંહ ના બંધ મકાનમાં દરવાજા નો લોક તોડી ઘર ની તિજોરી ‌મા પડેલ રોકડ રકમ૧૦ હજાર  મંદિર મા ભગવાન.ના  ચાંદીના સિક્કા  નંગ ૬ તેમજ બાજુમાં રહેતા બારોટ અશ્વિનભાઈ ના મકાનમાં  દિવાલ કુદીને  ઘરમા પ્રવેશ કરી ને ખુરશી પર ચડી ને ચોરી રસોડો ની લોખંડ ની ડીલ  તોડવા પ્રયાસ કરતા મકાન માલિક ‌જાગી જતાં તસ્કરો ઓ નાસી છૂટ્યો હતા કર્યોતેમજ હાઈવે રોડ પર આવેલ  હળવદ  વૈજનાથ સોસાયટીમાંરહેતા નારણભાઇ ગાંડાભાઈપરમારના  પોતાની અગાશી પર સુતો હતા  ત્યારે  કોઈ અજાણ્યા તસ્કરો ઓ મકાનના દરવાજાને લોક તોડી  તિજોરીમાં પડેલ ૪ તોલા સોનાનો હાર .૨ તોલા મંગળસૂત્ર. ૪ જોડી સોનાના બુટીયા ૧ કંદોરો અને ૭૨ હજાર  રોકડા રકમ મળી ને ‌લાખો રૂપિયા ની ચોરી થતા મકાન માલિક નારણભાઈ પરમાર અને  પ્રદ્યુમનસિંહઝાલા એ હળવદ પોલીસ સ્ટેશન મા ફરિયાદ અરજી કરેલ હતી ત્યારે  પોલીસ એ ઘટના સ્થળે જવા ની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here