કોરોના ઈન્ડિયા : 70,768 કેસ, મૃત્યુઆંક-2,294 : અત્યાર સુધી 22,549 દર્દીઓ સાજા થયા, મહારાષ્ટ્રમાં આંકડો 23 હજારને પાર

0
7

નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 70,768 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 2,294 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 22,549 લોકો સારવાર બાદ કોરોનાને હરાવી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં દિવસને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અત્યાર સુધી અહીંયા દેશભરમાં સૌથી વધારે 23,401 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

અપડેટ્સ

  • ગુજરાતમાં મનીલાથી આજે 139 વિદ્યાર્થીઓ વિશેષ વિમાનથી અમદાવાદ પહોંચ્યા
  • કર્ણાટકમાં મુંબઈથી 1230 પ્રવાસી મજૂર શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી કલબુર્ગી રેલવે સ્ટેશન પહોંચ્યા
દિવસ કેસ
10 મે 4296
04 મે 3656
06 મે 3602
07 મે 3344
08 મે 3563
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 23401 4786 868
ગુજરાત 8542 2780 513
દિલ્હી 7233 2129 73
તમિલનાડુ 8002 2051 53
રાજસ્થાન 3988 2324 113
મધ્યપ્રદેશ 3785 1747 221
ઉત્તરપ્રદેશ 3574 1758 80
આંધ્રપ્રદેશ 2018 998 45
પંજાબ 1877 168 31
પશ્વિમ બંગાળ 1939 417 185
તેલંગાણા 1275 801 30
જમ્મુ-કાશ્મીર 879 427 10
કર્ણાટક 862 426 31
હરિયાણા 730 337 11
બિહાર 746 377 06
કેરળ 520 489 04
ઓરિસ્સા 414 85 03
ચંદીગઢ 181 28 03
ઝારખંડ 161 78 03
ત્રિપુરા 152 02 00
ઉત્તરાખંડ 68 46 01
છત્તીસગઢ 59 53 00
આસામ 65 40 01
હિમાચલ પ્રદેશ 59 35 03
લદ્દાખ 42 22 00
આંદામાન-નિકોબાર 33 33 00
મેઘાલય 13 10 01
પુડ્ડુચેરી 12 09 00
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 00 00
મિઝોરમ 01 01 00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here