Thursday, August 5, 2021
No menu items!
Home20, 21 જૂને સૂર્યગ્રહણ, સોમનાથ મંદિરનાં દર્શનના સમયમાં ફેરફાર
Array

20, 21 જૂને સૂર્યગ્રહણ, સોમનાથ મંદિરનાં દર્શનના સમયમાં ફેરફાર

કાજલી. 20, 21 જૂને કંકણાકૃતી સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ હેઠળનાં તમામ મંદિરોનાં નિત્યપૂજન, આરતી તથા દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે તેમ જ ગ્રહણ દરમિયાન પૂજા, આરતી-દર્શન બંધ રહેશે. સૂર્યગ્રહણનો પ્રાર઼ંભ 20 જૂનના રાત્રે 10.12 વાગ્યે થશે અને મોક્ષ બીજે દિવસે 21 જૂનના 1.23 વાગ્યે થવાનો છે. આ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકનાં મંદિરોમાં પૂજા તેમ જ દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દરમિયાન મંદિરોમાં દર્શન બંધ રહેશે. સોમનાથમાં 21 જૂનના રોજ દર્શનનો સમય સવારે 6થી બપોરે 1 તેમ જ બપોર બાદ 2.30થી 6.30 સુધીનો રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments