અમદાવાદ : સોમલલિત કોલેજના અફઘાનિસ્તાની વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કપાઉન્ડમાં લીમડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

0
7

અમદાવાદ. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત કોલેજમાં અભ્યાસ કરતાં અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થી શિકિબએ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં લીમડાના ઝાડે દોરડું બાંધી આપઘાત કર્યો છે. મોડી રાતે વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ આપઘાત કરી લેતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી અને વિદ્યાર્થીના આપઘાત અંગે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here