Monday, June 16, 2025
HomeબોલીવૂડBOLLYWOOD: કિસિંગ સીન અને ઇન્ટીમેટ સીનને લઇને સોનાક્ષી સિન્હાએ કહી આ વાત

BOLLYWOOD: કિસિંગ સીન અને ઇન્ટીમેટ સીનને લઇને સોનાક્ષી સિન્હાએ કહી આ વાત

- Advertisement -

બોલીવૂડની દબંગ ગર્લ ગણાતી સોનાક્ષી સિન્હાએ 2010માં સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 14 વર્ષ થઇ ગયા છે અને હજુ પણ તે પોતાની શરતો પર કામ કરી રહી છે. સોનાક્ષીએ હંમેશા ફિલ્મો વિશે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે કે, તે પડદા પર કયા દ્રશ્યો કરવા માટે આરામદાયક છે અને કયા નથી.

સોનાક્ષી પોતાની શરતો પર કામ કરે છેહીરામંડીની સફળતા પછી અભિનેત્રીને એક ઇન્ટરવ્યુહમાં પૂછવામાં આવ્યુ કે, તમારી પોતાની શરતો પર કામ કરવું ક્યારેક મુશ્કેલ હોય છેઅથવા એવું ક્યારેય બન્યું છે કે, આ શરતોને કારણે તમારે તક ગુમાવવી પડી હોય.

‘હું કિસિંગ સીન નહીં કરું’

અભિનેત્રીએ કહ્યું કે, ‘હું મારી 35મી ફિલ્મ કરી રહી છું અને હજુ પણ ત્યાં જ ઉભી છું. સારા અભિનેતાને હંમેશા કામ મળશે. મને નથી લાગતું કે મેં મારી આખી કારકિર્દીમાં એવી કોઈ તક ગુમાવી હોય જેમાં કિસિંગ સીન હોય. કિસિંગ સીન કે ઈન્ટીમેટ સીન અંગે મેં હંમેશા મારા દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓને કહ્યું છે કે, હું કિસિંગ કે ઈન્ટીમેટ સીન નહીં કરું કારણ કે હું તેમાં કમ્ફર્ટેબલ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular