અમદાવાદ : રિવરફ્રન્ટ ખાતે સોની સમાજ દ્વારા શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ નો રાસ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

0
0
અમદાવાદ : સોની સમાજ ના શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ નો રાસ ગરબા મહોત્સવ નું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાસ ગરબા મહોત્સવ મા સોની સમાજ શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ ના લોકો મોટી સઁખ્યાં મા હાજર રહ્યા હતા.

અન્ય અતિથિ અને કાર્યક્રમ ના સહયોગકર્તા સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત સમ્માન કરવામાં આવ્યું હતું.

રાસ ગરબા માં ખેલૈયા ઓ ને  સરસ રાસ ગરબા અને ટ્રેડિશનલ ડ્રેસ  પ્રદર્શન  માટે બમ્પર ઇનામ મુમેન્ટો બુકે આપવામાં આવ્યા હતા.

 

આરતી નો લાભ શ્રીમાંન મહેશકુમાર ફુટરમલજી સોની(કલ્યાણી ગોલ્ડ ગીતામંદીર) પરિવારે લાભ લીધો હતો.

અહેવાલ : કમલેશકુમાર સોની, CN24NEWS, અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here