દક્ષિણ મધ્ય રેલવેએ 96 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું

0
3

દક્ષિણ મધ્ય રેલવેએ સ્ટેનોગ્રાફર, જુનિયર એન્જિનિયરની 96 સીટ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ સીટ માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઇ ગઈ છે. 14 એપ્રિલ સુધી આ ચાલુ રહેશે. ઇચ્છુક કેન્ડિડેટ્સ આ સીટ માટે ઓફિશિયલ વેબસાઈટ scr.indianrailways.gov.in પર ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

સીટની સંખ્યા – 96

પદ સંખ્યા
જુનિયર એન્જિનિયર 50
જુનિયર ટ્રાન્સલેટર (હિન્દી) 18
સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 28

યોગ્યતા…

આ જગ્યા માટે 12 પાસ/ડિપ્લોમા/માસ્ટર ડિગ્રી હોલ્ડર અરજી કરી શકે છે

ઉંમર…

અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

સિલેક્શન…

સિલેક્શન માટે લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્કિલ ટેસ્ટ, પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

પગાર…

સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહિને 9300-34,800 રૂપિયા સેલરી પેટે આપવામાં આવશે.

આ રીતે અરજી કરો…

ઇચ્છુક કેન્ડિડેટ્સ રેલવેની ઓફિશિયલ વેબસાઈટ scr.indianrailways.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલાં નોટિફિકેશન ચોક્કસ વાંચી લો.

એપ્લિકેશન ફી…

આ સીટ માટે ફોર્મ ભરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ ફી ભરવી નહિ પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here