પ્રાંતિજ : ચિત્રિણી કોલેજ સ્કુલ ખાતે રમતોત્સવ નો પ્રારંભ.

0
148

વિઝન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી કોલેજ એન્ડ સ્કુલ ખાતે રમતોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી નિતીનભાઈ પટેલ દ્વારા યોજાનાર વિવિધ રમતો નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

વિઝન

તાલુકા વિકાસ અધિકારી ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો.
એક અઠવાડિયા સુધી વિવિધ રમતો યોજાશે.

બાઈટ

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રિણી નર્સિંગ સ્કુલ એન્ડ કોલેજ ખાતે આજથી ખેલ મહોત્સવ નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં એક અઠવાડિયા સુધી યોજાનાર વિવિધ રમતો નું આયોજન કરવામાં આવ્યુંછે જેમાં વોલીબોલ , ક્રિકેટ , ખોખો , ગોળા ફેક , લાંબી કુદ સહિત ની વિવિધ રમતો યોજાશે જેમાં નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ એએનએમ , જીએમએમ , બીએસસી , એમએસસી , બીટીપી  , બીએડ  , એમએસ ડબ્લ્યુ ના કોલેજ ના વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો.

બાઈટ

આજ થી શરૂ થતાં આ રમતોત્સવ નો પ્રારંભ પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને ખુલ્લો મુકી તેમના હસ્તે વિવિધ રમતો નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો તો આ રમતોત્સવ એક અઠવાડિયા સુધી ચાલશે તો આ પ્રસંગે વિવિધ મહેમાનો મહાનુભાવો સહિત સંસ્થા ના સ્ટ્રટી એ.કે.પટેલ વિવિધ કોલેજ ના પ્રિન્સિપાલો સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કિંજલ બેન દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here