Wednesday, September 28, 2022
Homeઅમદાવાદ : વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા પતિ-પત્નીના મોત
Array

અમદાવાદ : વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા પતિ-પત્નીના મોત

- Advertisement -

અમદાવાદઃ વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા કારમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. બનાવ વણી અને કાંકરવાડી ગામ નજીક બન્યો છે. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ચાલકે કાબુ ગુમાવતા કાર નાળામાં 15 ફૂટ નીચે ખાબકી હતી. વિરમગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular