સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટ ફરી બન્યો પિતા : તેના ઘરે જોડિયાં બાળકોને જન્મ થયો

0
0

ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા જમૈકાના સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટ ફરી પિતા બન્યો છે. તેના ઘરે જોડિયાં બાળકોને જન્મ થયો છે. તેણે પાર્ટનર કાસી બેનેટ સાથે ત્રણેય બાળકોનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેણે પુત્રોનાં નામ થન્ડર બોલ્ટ અને સેન્ટ લિયો બોલ્ટ રાખ્યા છે. મે, 2020માં જન્મેલી તેની પુત્રીનું નામ ઓલિમ્પિય લાઈટનિંગ બોલ્ટ છે. બોલ્ટની પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર તેના બાળકોના નામ અંગે ચર્ચા ચાલી હતી. 34 વર્ષના બોલ્ટના નામે 100 મીટર અને 200 મીટરનો વર્લ્ડ રેકોર્ડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here