SRKની દિકરી સુહાના સ્વિમિંગ પૂલમાં કોને કરી રહી છે KISS? VIDEO VIRAL

0
17

શાહરૂખ ખાનની દિકરી સુહાના ક્યારેક પોતાના સ્ટાઇલના કારણે તો ક્યારેક પોતાની સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોઝ-વીડિયોઝને લઇને સતત ચર્ચામાં રહે છે. આ વખતે સુહાનાનો એક સ્વીમિંગ પૂલના ફોટોઝ અને વીડિયોઝને સોશ્યલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે જેથી તે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાસ્તવમાં શાહરૂખની દિકરી સુહાના પોતાના ફ્રેન્ડ્સની સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરી રહી છે, આ પૂલમાં એક પેટ ડૉગ પણ છે, જેને સુહાન ખાન કિસ કરતી જોવા મળી રહી છે. જોકે સુહાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી નહીં પરતું ફેનક્લબ એકાઉન્ટ્સમાંથી તેના આ ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થતા રહે છે.

https://www.instagram.com/p/Bs13voJnamn/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે, તે એક્ટ્રેસ બનવા માંગે છે અને પિતા શાહરૂખ પણ તેણા આ નિર્ણયનું સન્માન કરે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરૂખે કહ્યુ કે, ”જો સુહાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં  આવવા ઇચ્છે છે, તો તે પૂરો સપોર્ટ કરશે.”

આ સિવાય શાહરૂખે કહ્યુ કે, ”’ઝીરો’ના સેટ પર સુહાનાએ ઇન્ટર્નશિપ કરી હતી. તે કહે છે કે, તેને સેટ પર બોલવવાનું એ જ કારણ હતુ કે, તે સેટ પર જુએ કે હિરોઇનોની કામ કરવાની પ્રોસેસ શું હોય છે, તેનાથી તે બાબતોને પ્રેક્ટિકલી સમજી શકશે અને સારી રીતે કામ કરી શકશે.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવી પણ ચર્ચા છે કે સુહાના ટૂંક સમયમાં જ ડેબ્યૂ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here