અમદાવાદ ના ઘાટલોડિયાના PSI નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ , પી.આઈ સહિતનો સ્ટાફ સેલ્ફ ક્વોરન્ટીન

0
0

શહેરમાં વધુ એક પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇનો કોરોના પોઝિટિવ આવ્યો છે. પીએસઆઇને કોરોના પોઝિટિવ આવતા ઘાટલોડિયા પીઆઇ સહિત અનેક પોલીસકર્મીઓ સેલ્ફ ક્વોરન્ટીન થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here