સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ PO ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું

0
3

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ પ્રોબેશનરી ઓફિસર (PO)ની ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું છે. ઇન્ટરવ્યૂમાં સામેલ કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર પરિણામ ચેક કરી શકશે.

2000 પોસ્ટ પર ભરતી થશે
આ ભરતી પ્રોસેસમાં આખા દેશભરમાં સ્થિત SBIની અલગ-અલગ શાખાઓ અને કાર્યાલયમાં 2000 પોસ્ટ નિમણૂક કરવામાં આવશે. આની પહેલાં બેંકે પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાન્યુઆરીમાં, મેન્સ પરીક્ષાનું રિઝલ્ટ ફેબ્રુઆરીમાં અને ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ 16 માર્ચ, 2021ના રોજ જાહેર કર્યું હતું. ફાઇનલ લિસ્ટમાં સામેલ કેન્ડિડેટ્સને નેક્સ્ટ પ્રોસેસમાં સામેલ કરવામાં આવશે.

આ રીતે રિઝલ્ટ ચેક કરો:

SBIની ઓફોશિયલ વેબસાઈટ sbi.co.in પર જાઓ.

હોમ પેજ પર રિક્રુટમેન્ટ અને રિઝલ્ટ પર ક્લિક કરો

હવે SB PO ફાઇનલ રિઝલ્ટ પર ક્લિક કરો

ક્લિક કરતાની સાથે જ પાસ કેન્ડિડેટ્સ રોલ નંબર નાખતા તેમનું લિસ્ટ ઓપન થઇ જશે

રિઝલ્ટ ચેક કરી, pdf સેવ કરી રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here