શેરબજાર : સેન્સેક્સ 200 અંક ઘટ્યો, નિફ્ટી 11,000ની નીચે; યસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કમાં મંદી

0
0

મુંબઈઃ સેન્સેક્સ 200 અંકના ઘટાડા સાથે હાલ 36363 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 60 અંકના ઘટાડા સાથે 10780 પર કારોબાર કરી રહ્યો છે.

હાલ ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી બેન્ક અને એચયુએલના શેર વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. આ સિવાય યસ બેન્ક, ઝી એન્ટરટેન્ટમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટેક મહિન્દ્રા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here