સ્ટોક અપડેટ : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો?

0
2

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ દેખાઈ રહી છે. આજે શરૂઆતી ટ્રેડિંગમાં ફાર્મા, ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે મેટલ શેરોમાં વેચવાલી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર…

દિગ્ગજ શેર…

વધારો :

ટાઈટન, ગ્રાસિમ, સિપ્લા, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ અને બીપીસીએલ

ઘટાડો :

જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિંડાલ્કો, પાવર ગ્રિડ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક

મિડકેપ શેર…

વધારો :

બેયર કૉર્પસાઈન્સ, હની વેલ ઑટોમોટિવ, મુથૂટ ફાઈનાન્સ, ઈમામી અને મેક્સ ફાઈનાન્શિયલ

ઘટાડો :

અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રીન, જિંદાલ સ્ટીલ, સેલ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક

સ્મૉલકેપ શેર…

વધારો :

લક્સ ઈન્ડસ્ટ્રીઝ, કોસ્ટલ કૉર્પ, થર્મેક્સ, ગોદાવરી પાવર અને રિલાયન્સ ઈન્ફ્રા

ઘટાડો :

આરતી સરફેક્ટ, એનઆર અગ્રવાલ, ટ્રાન્સપેક, રેમ્કો સિસ્ટમ અને ગોલ્ડિયમ ઈન્ટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here