હળવદ ના વેગંડવાવ નજીક ખેતરમાં હવામાંથી અજાણી વસ્તુ પડતા લોકોમાં કૂતહલ.

0
195
બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લાના હળવદ તાલુકના વેગડવાવ અને ધરમનગર વચ્ચે આવેલ બળદેવભાઈ દલવાડી વાડી નજીક રાત્રીના સમયે હવામાંથી એક શકાસ્પદ વસ્તુ નીચે પડી હતી જેથી તેમને ચિતા થવા લાગી હતી અને વાડીના માલિક તરતજ તંત્ર જાણ કરી હતી અને  મોટી સખ્યામાં લોકો આક્શામથી શું પડ્યું તે જોવા માટે પોહચી ગયા હતા અને લોકોમાં ભારે કુતુહલ જોવા મળી હતી.
ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ દોડી આવી હતી અને તે યંત્ર જોતા તેને કઈ ચિતાજનક ન લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ હવામાન વિભાગનું ફૂગો હોવાનું પણ જાણવા મળ્યું છે સાચું શું છે તે તો તપાસ બાદ જ કહી શકાય .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS. હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here