રિલેશનશીપ : સેક્સ લાઇફને મજબુત બનાવવો આ ટીપ્સને કરી શકો છો ફોલો

0
31

સેક્સ એ કુદરત ની એવી ભેટ છે જે બે લોકોના સંબંધને મજબૂત બનાવે છે. પરંતુ આજકાલ ની લાઇફસ્ટાઇલ ના કારણે આપણે એકબીજા ને ટાઈમ નથી આપી શકતા અથવા સેક્સએ કંટાળાજનક થવા લાગતું હોય છે. પરંતુ શું આપ જાણો છો કે નાના-નાના એલીમેન્ટ્સ ને જોડીને તમે તમારી સેક્સ લાઈફ ને વધારે એન્જોય કરી શકો છો. તેથી આ ટિપ્સ ના પ્રયાસ થી તમે તમારી સેક્સ લાઈફ માં તડકો લગાવી શકો છો.

મીનિંગફુલ ટચ કરો

પ્યાર થી કરેલો ટચ્ચ વધુ ઊંડી અસર કરે છે. તે બોલ્યા વગર ઘણું કહી જાય છે. આ જુનુન ની એક ભાષા છે. એક હોવાનો એહસાસ કરાવે છે.

નવી પોઝિશન

આપણે મોટા ભાગે જૂની સ્થિતિને પુનરાવર્તન કરીએ છીએ જે સેક્સ ને બોરિંગ બનાવે છે. ઈન્ટરનેટ અથવા બૂક્સ માંથી ઈન્સ્પિરેશન લ્યો અથવા તમારી કલ્પનાને ઉડાન દ્યો!

કંઈક હટકર કરો

તમે શાવર માં સેક્સ કરો, અથવા ઘરના અન્ય રૂમમાં, પોઝિશન માં ફેરફાર કરો, કોઈ કાલ્પનિકતાને શેર કરો, હોટલનો રૂમ બુક કરો, લાંબી ડ્રાઇવ પર જાઓ, અલગ અલગ એક્સપરિમેન્ટ કરો … તમારી કલ્પનાને ઉડાન દો બસ!!

આંખો ખુલી રાખીને એન્જોય કરો

ઓર્ગેજ્મ દરમ્યાન તમારી આંખો ખુલી રાખવાની કોશિશ કરો. આનાથી એક એવી વલ્નરેબિલીટી ફીલ થશે કે તમે એક નવા એક્સાઈટમેન્ટ અને પ્લેજર ના લેવલ પર પહોંચી જશો.

શાવર થી શરુ કરો

બેડ પર જતા પેહલા સ્નાન લો અને તે પણ એકસાથે. આનાથી તમને એક સાથે બધો સ્ટ્રેસ અને ટેન્સન દૂર કરવાની તક આપશે અને પછી તમે તે ક્ષણોનો સંપૂર્ણ પર્ણે આનંદ લઈ શકોશો. આ ફોરપ્લેનું શ્રેષ્ઠ સ્વરૂપ પણ છે.