દહેગામ : શહેરમાં છેલ્લા ચાર દિવસથી કડક લોકડાઉન, શહેરના રસ્તા – દુકાનો સૂમસામ,

0
0

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા સાત દિવસ સુધી કડક લોકડાઉન કરવામાં આવેલું હોવાથી આજે દહેગામ શહેર ના બજારો અને મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. તેમજ શહેરીજનો ઘરની જેલ માં પુરાયેલા હોવાથી છેલ્લા ચાર દિવસથી આકળવિકળ થઈ રહ્યા છે બીજી બાજુ દહેગામ શહેરના મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા છે એક બાજુ ગરમી અને બીજી બાજુ લોકડાઉન ના લીધે લોકો પણ બહાર નીકળી શકતા નથી અને બીજી તરફ આકરી ગરમી માં પણ પોલીસ તંત્ર પોતાની નૈતિક ફરજ બજાવી રહી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here