‘ભારત બચાવો’ રેલીમાં સરકાર પર પ્રહાર, ચૂપ રહેશો તો બંધારણ નષ્ટ થશેઃ પ્રિયંકા ગાંધી

0
13

દેશમાં જ્યાં એક બાજુ નાગરિકતા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કેટલાક સ્થળો પર હિંસક બન્યુ છે ત્યારે મોંઘવારી, બેરોજગારી, મંદી અને ખેડૂતોની સમસ્યાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આજે ‘ ભારત બચાવો’ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે ચૂપ રહેશો તો બંધારણ નષ્ટ થશે તેમ જણાવ્યું છે.

  • પ્રિયંકા ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
  • અર્થવ્યવસ્થાને આ સરકારે નષ્ટ કરી દીધી
  • ભાજપના 6 વર્ષના શાસન બાદ જીડીપીમાં સતત ઘટાડો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here