Home બ્રેકીંગ ન્યૂઝ રાજકોટ : મવડીના નારાયણ પાર્કમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કર્યો...

રાજકોટ : મવડીના નારાયણ પાર્કમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

0
4

રાજકોટના મવડી ગામમાં બાપા સીતારામ ચોકથી આગળ નારાયણ પાર્ક- 1માં રહેતા ભાર્ગવ મનસુખભાઇ પટેલ (ઉ.વ.15)એ  ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભાર્ગવ ધો.10માં અભ્યાસ કરતો હતો. ભાર્ગવના પિતા કારખાનેદાર છે. સંતાનમાં એકનો એક પુત્ર હતો. ભાર્ગવે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Live Scores Powered by Cn24news