Friday, March 29, 2024
Homeવિદ્યાર્થીઓ માટે ખુશ ખબર: હવે એક સાથે બે ડિગ્રી મેળવવી બનશે શક્ય
Array

વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર: હવે એક સાથે બે ડિગ્રી મેળવવી બનશે શક્ય

- Advertisement -

નવિ દિલ્લી : વિદ્યાર્થી માટે ટંક સમયમાં સારા સમાચાર આવવાની શક્યતા છે.ટુંક સમયમાં જ કોલેજ વિદ્યારથીઓ એક કરતા વધુ ડિગ્રી મેળવી શકશે.કારણકે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGO)આ નીયમ પર અમલ કરવાની વિચારણા કરી રહી છે.યુજીસીએ એક જ વિશ્વવિદ્યાલય અથવા બીજા વિશ્વવિદ્યાલયમાં પત્રાચાર,ઓનલાઇન અથવા પાર્ટટાઇમ રીતે એક ડિગ્રી સાથે બીજી ડિગ્રી મેળવવા માટેના પરીક્ષણ માટે પોતાના અધ્યક્ષ ભુષણ પટવર્ધનની આગેવાનીમાં એક સમીતી બનાવવામાં આવશે.

જોકે એ પહેલી વાર નથી કે આયોગે આ મુદ્દે વિચારણા કરી હોય પરંતુ યુજીસીએ 2012માં પણ આ બાબત સમિતિ બનાવી હતી અને વિચાર વિમર્શ કર્યો હતો.અંતે આ વિચારણાને સ્થગીત કરવામાં આવી હતી.આયોગના એક અધિકારીએ કહ્યુ કે આ સમીતીની રચના ગયા મહિને જ થઇ ચુકી છે.અને તેની બે બેઠક પણ કરવામાં આવી છે.અલગ અલગ પક્ષો દ્વારા આ વિચારને અમલમાં મુકવા અંગે વિચારણા ચાલી રહી છે.

2012 માં હૈદ્રાબાદના તત્કાલીન કુલપતિ કુરકાન કમરની આગેવાની સમીતીએ સીફારીષ કરી હતી કે નિયમીત રીતે એડમીશન લેનાર વિદ્યાર્થી તે કે અન્ય કોલેજમાં બીજી ડિગ્રી લેવાની મંજુરી આપવામાં આવે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular