સાબરકાંઠા : હિંમતનગરના શારદાકુંજ સોસાયટી નજીક રોડ પર કારમાં અચાનક લાઞી આગ.

0
5

હિંમતનગરના શારદાકુંજ સોસાયટી નજીક રોડ પર કારમાં અચાનક લાઞી આગ.

કોલેજ થી શારદાકુંજ રોડ પર બજાર થી ઘરે આવતા સમયે કારમાં લાગી આગ.

 

 

કારમાં આગળના ભાગમાં અચાનક લાગી આગ.

ચાલકે સમય સુચકતાથી બહાર નીકળી જતા બચાવ.

કારમાંથી બહાર નીકળી ચાલકે નજીકમાં પાણીથી આગ બુઝાવી.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here