- Advertisement -
પાલનપુર: દિયોદર ભાભર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં એક મહિલા અને બાળકની તરતી લાશો મળી હતી. બંનેની લાશ આગળથી તણાઈને આવી હોવાનું માનવામાં આવે છે. લાશ મળતી લોકોએ પોલીસને જાણ કરી હતી.