અમદાવાદ : CTM ડબલડેકર ઓવરબ્રિજ પરથી સતત બીજા દિવસે આત્મહત્યાનો બનાવ.

0
20

અમદાવાદ ના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી સતત બીજા દિવસે આત્મહત્યાનો બનાવ બન્યો.

અજાણ્યા વ્યકિતએ ડબલડેકર ઓવરબ્રિજ પરથી વ્યસ્ત ટાફિઁકથી ધમધમતા નેશનલ હાઈવે પર નીચે મોતનો કુદકો લગાવ્યો.

ગત રોજ આજ જગ્યા પર નરોડાના કેન્સરગ્રસ્ત સિનિયર સિટીઝને પડતું મુકી મોત વ્હાલુ કયુઁ હતું.

પોલિસ કાફલો ઘટના પર આવીને ટાફિઁક જામ દુર કરી મોતની છલાંગ લગાવનાર વ્યકિતની ઓળખ હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here