IPL 2020 : KXIP vs SRH : સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
10

IPL 2020ની 43મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે દુબઈ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. હૈદરાબાદે પોતાની પ્લેઈંગ-11માં 1 ફેરફાર કર્યો છે. શાહબાઝ નદીમની જગ્યાએ ખલીલ અહેમદને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. જ્યારે પંજાબે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. મયંક અગ્રવાલ અને જિમી નીશમની જગ્યાએ મંદીપ સિંહ અને ક્રિસ જોર્ડનને ટીમમાં જગ્યા મળી છે.

પંજાબની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), ક્રિસ ગેલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, એમ. અશ્વિન, ક્રિસ જોર્ડન, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કપ્તાન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, ખલીલ અહેમદ, સંદીપ શર્મા અને ટી. નટરાજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here