KKR vs SRH : સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
9

IPL 2020ની 34મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ-11માં 2-2 ફેરફાર કર્યા છે. કોલકાતાની ટીમમાં ક્રિસ ગ્રીન અને પ્રસિદ્ધ કૃષ્ણની જગ્યાએ લોકી ફર્ગ્યુસન અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે.

કોલકાતાની પ્લેઈંગ 11: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઓઇન મોર્ગન (કેપ્ટન), આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને વરુણ ચક્રવર્તી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here