IPL 2020 : RCB vs SRH : સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
4

IPL 2020ની 52મી મેચમાં સનરાઇરઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે શારજાહ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. બેંગલોરે પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. ઇસુરુ ઉદાના અને નવદીપ સૈનીને પ્લેઈંગ-11માં ડેલ સ્ટેન અને શિવમ દુબેની જગ્યાએ સ્થાન મળ્યું છે.

બેંગલોરની પ્લેઈંગ-11: દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, વી. સુંદર, નવદીપ સૈની, ઇસુરુ ઉદાના મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

​​​​​​​હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કપ્તાન), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here