સુરત : લાલગેટ વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં આગ લાગતા ફાઈલો સળગી ગઈ

0
29

સુરતઃલાલગેટ વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં આગ લાગી હતી. પંખાના બોર્ડમાં શોર્ટ સર્કિટ થયા બાદ પંખો ખુરશી પર પડ્યો હતો. જેથી આગ વધુ પ્રસરી હતી. આગમાં કોમ્પ્યુટર, ફાઈલો બળીને ખાક થઈ ગઈ હતી. સવારે પોણા દસ વાગ્યા આસપાસ લાગેલી આગમાં ધુમાડો વધારે ફેલાતા હાજર કર્મચારીઓએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here