Wednesday, September 29, 2021
Homeસુરત : 52 પત્તા પર હારજીતની બાજી લગાવતાં સુમુલ ડેરીના 12 કારીગરો...
Array

સુરત : 52 પત્તા પર હારજીતની બાજી લગાવતાં સુમુલ ડેરીના 12 કારીગરો ઝડપાયાં

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગધ્ધા મહોલ્લામાં જાહેરમાં જુગાર રમતા સુમુલ ડેરીના 12 કારીગરોને પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની અંગ જડતીમાં પોલીસે 18 હજારથી વધુની રોકડ જપ્ત કરી હતી. સુમુલ ડેરીના જુગાર રમતા ઝડપાયેલા કારીગરો પાસેથી પોલીસને 179 નંગ પાનાની કેટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

બાતમીના આધારે રેડ કરાઈ

અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, મળેલી બાતમીના આધારે ગધ્ધાનગરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાનું જાણવા મળતાં સર્વેલન્સ સ્ટાફના માણસોએ રેડ કરતા 12 થી વધુ જાહેરમાં જુગાર રમતાં ઝડપી લીધા હતાં. પૂછપરછમાં લગભગ મોટાભાગના સુમુલ ડેરીના કારીગરો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રોકડ 15000 તથા દાવ ઉપર ના રોકડા રૂપિયા 3240 જપ્ત કર્યા હતા. હારજીતનો અને અંદર બહારનો જુગાર રમાઈ રહ્યો હતો. અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલા જુગારીઓ…

(1) હરજીતસિધબાબુરામ યાદવ ઉ.વ.28 ધંધો:સુમુલડેરીમા સુપરવાઇઝર રહેઃ- ધર.ન. 14 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(2) ધીરેન્દ્રરણધીરસિગરાઠોડ ઉ.વ.32 ધંધો:સુમુલડેરીમા સુપરવાઇઝર રહે- ધર નબર 1 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(3) કુલેન્દ્રસુભરનસિગબગેલ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહેઃ- ધર ન.29 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(4) દિપકસુરેશપ્રસાદશુકલા ઉ.વ.33 ધંધો:મજુરી રહે- ધર ન.31 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(5) બ્રિજેશરાજેન્દ્રસિધ યાદવ ઉ.વ.26 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.10 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(6) સતેન્દ્રકુમારજયવિરસિધ યાદવ ઉ.વ.43 ધંધો:સુમુલડેરીમા વર્કર રહેઃ- ધર ન.29 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(7) મનોજ મહેશચંદ્રબગેલ ઉ.વ.22 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.8 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(8) ગોલુસિધ દેવરાજ સિધઠાકુર ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.26 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(9) મહેન્દ્રસિધ ગૌતમ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહેઃ- ધર ન.1 ગધ્ધા મહોલ્લો

(10) રહિત અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(11) પિન્ટુ મન કશ્યપ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.31 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત

(12) આલોક સેબીરસિધ યાદવ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.29 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments