સુરત : પોઝિટિવ 1,41,638 થયો, મૃત્યુઆંક 2082 , ડિસ્ચાર્જ 1,36,833

0
6

કોરોના સંક્રમણના વળતા પાણી ચાલી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 1,41,638 પર પહોંચી ગયો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક વધીને 2082 પર પહોંચી ગયો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,36,833 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2723 પર પહોંચી ગયો છે.એક્ટિવ કેસમાં સતત ઘટાડો

શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેસમાં સતત ઘટાડા સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2723 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here