નવસારી : કબીલપોરમાં આવાસની જર્જરીત છત તૂટી પડતાં વૃધ્ધાને મૂઢ માર વાગ્યો

0
24

સુરતઃનવસારીના કબીલપોરમાં સરકારી આવાસની છત તૂટી પડી હતી. રાત્રિના સમયે વૃધ્ધા ઘરમાં સુતા હતા તે દરમિયાન આવાસની છત તેમના પર પડી હતી. જેથી વૃધ્ધાને મૂઢ માર વાગ્યો હતો. જો કે તેમનો બચાવ થયો હતો. ભર ચોમાસે મહિલાના ઘરની છત તૂટી પડતાં તેમના રહેઠાણના પ્રશ્નો ઉભા થયા હતાં. નજીકમાં આવેલા અન્ય સરકારી આવાસોની હાલત પણ જર્જરીત હોવાથી લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here