Saturday, September 25, 2021
Homeસુરત : લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં જમીન દલાલે બનાવી દીધી દારૂની ફેક્ટરી
Array

સુરત : લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં જમીન દલાલે બનાવી દીધી દારૂની ફેક્ટરી

શહેરના ઉમરા વિસ્તારમાંથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉમરા પોલીસ દ્વારા નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. લોકડાઉનમાં જમીન દલાલીનો ધંધો ઠપ્પ થઈ જતા દારૂનો ધંધો શરૂ કર્યો હતો.

જમીન દલાલીનો ધંધો ઠપ થઈ જતા આ વેપાર શરૂ કર્યો હતો. ઉમરા ગામમાંથી નકલી દારૂ બનવાનું કારખાનું પકડાયું હતું. મોટી માત્રામાં કેમિકલ, દારૂની બોટલ મળી આવી હતી. ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જમીન દલાલ લેન્ડર્સ પ્રાઇડ, ઇમ્પિરિયલ બ્લુનો નકલી ઇંગ્લિશ દારૂ બનાવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments