સુરત – કોરોના લોકડાઉનમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઓનલાઈન ડિઝાઈનર માસ્ક બનાવવાની સ્પર્ધા યોજાઈ

0
6
  • લોકડાઉનમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા બહાર લાવવા પ્રયાસ
  • માસ્કને ડિઝાઈનર વસ્ત્રો સાથે જોડવા માટે વિદ્યાર્થીઓને ટાસ્ક અપાયો

સીએન 24,ગુજરાત

સુરતસુરત: લોકડાઉન દરમિયાન પણ સર્જનાત્મકતા દબાઈ ન જાય તે માટે દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ડિઝાઈનર માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતાઓના નામ જાહેર કરાયા હતા.વિદ્યાર્થીઓએ ડિઝાઈનર વસ્ત્રોને અનુરૂપ અવનવા માસ્ક બનાવ્યાં હતાં.

કોરોનાથી બચવા માટે માસ્ક ખુબ જ જરૂરી

આઈઆઈએફટી સુરતના ડિરેક્ટર મુકેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે માસ્ક ખુબજ જરૂરી છે. માસ્કથી પોતાની સુરક્ષા પણ જળવાશે અને ફેશનના રંગમાં રગાઈને પોતાનો આત્મવિશ્વાસ પણ વધારી શકાય છે. ફેશન ઇન્ડસ્ટ્રીઝ હવે માસ્કને ડિઝાઈનર વસ્ત્રો સાથે અવિભાજ્ય રીતે જોડવા જઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને બહાર લાવવા માટે ઓનલાઇન ડિઝાઈનર માસ્ક મેકિગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ જાતે જ ડિઝાઈનર માસ્ક બનાવ્યા હતા.

સ્પર્ધાના પરિણામ : 
ફર્સ્ટ ઇયર બેચ : બેસ્ટ ડીઝાઇન 

1.    કરીના લાલવાણી (વિજેતા)
2.    પ્રિયંકા નાકરાણી (ફર્સ્ટ રનર અપ)
3.    ઋચિકા અગ્રવાલ (સેકન્ડ રનર અપ)
બેસ્ટ કોન્સેપ્ટ
1.    મીનાક્ષી ચંદવાની (વિજેતા)
2.    તેજલ ટાંક (રનર અપ)
થર્ડ ઇયર બેચ : બેસ્ટ ડીઝાઇન
1.    મહિમા સિસોદિયા (વિજેતા)
2.    આકાશ ગુપ્તા (રનર અપ)
બેસ્ટ કોન્સેપ્ટ
1.    જીગર નારંગ (વિજેતા)
2.    સાક્ષી સરાફ (રનર અપ)
ફાઉન્ડેશન બેચ : બેસ્ટ ડીઝાઇન
1.    રૂચિકા જૈન (વિજેતા)
2.    અરિહા શાહ (રનર અપ)
સેકન્ડ ઇયર બેચ : બેસ્ટ ડીઝાઇન
1.    અનિતા ચાવડા (વિજેતા)
2.    માનસી જૈન (રનર અપ)
બેસ્ટ કોન્સેપ્ટ
1.    પૂજા સોલંકી (વિજેતા)
2.    ધર્મિષ્ઠ મૌર્યા (રનર અપ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here