- Advertisement -
પુનાગામ વિસ્તારમાં ડીજીવીસીએલ ની બેદરકારી… ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે….
કાજલ નામની યુવતી પસાર થતા વીજ થાંભલા ને અડીને જતી હોય છે અને ત્યારબાદ કરંટ લાગતા ત્યાંજ પ્રાણ છોડી દે છે…
કાજલ ચાવડા નામની યુવતી ડિજીવીસીએલ ની ઘોર બેદરકારી નો બની ભોગ..