Friday, September 17, 2021
Homeસુરત : નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત, 12 દર્દીઓની...
Array

સુરત : નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત, 12 દર્દીઓની હાલત ગંભીર

સુરતમાં હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 19 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 12 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 4 બાઈપેપ અને 5 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી બંને હોસ્પિટલોની ડોક્ટરોની ટીમ તેમને કોરોના મુક્ત કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments