- Advertisement -
સુરત:રેલવેમાં માલનસામાન વેંચતા પેડલરો અને આરપીએફના જવાનો વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતાં. આરપીએફના જવાનો દ્વારા ટ્રેનમાં ગેરકાયદેસર માલ સામાનનું વેચાણ કરવા જતા પેડલરોને અટકાવ્યાં હતાં. જેથી ઉશ્કેરાયેલા પેડલરોએ આરપીએફના જવાનો સાથે મારમારી કરી હતી. રેલવે પોલીસે જવાબી કાર્યવાહી કરતા પેડલરને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત પેડલરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ સમગ્ર મુદ્દે આરપીએફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ivermectin 6mg