કોરોનાની મહામારી : સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના માર્ગદર્શનથી તમામ જિલ્લાનું પોલીસ તંત્ર ખડે પગે.

0
46
કોરોનાની મહામારીમાં સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના માર્ગદર્શનથી સુરત રેન્જના તમામ જિલ્લાનું પોલીસ તંત્ર ખડે પગે રહ્યુ.
લોકડાઉન દરમ્યાન અનેક બહાના ધરીને લોકો બહાર નીકળી પડતા હોય છે. જો કે કામ વિના ટહેલવા નીકળી પડનારા લોકોના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં સુરત રેન્જના તમામ જિલ્લા ખૂબ જ સચેત રહ્યા હતા  સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન જિલ્લાઓની મુલાકાત લીધી પણ હતી જ્યાં તેમણે લાગે કે આ વિસ્તારમાં પોલીસ તંત્રમાં ઢીલ છે તો તેના માર્ગદર્શનથી તેને સુધારે છે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન  કોરોના સામે તેના તમામ જિલ્લાની પોલીસ તંત્રને સુચના હતી કે ફરજ પર કોઈ પણ ભૂલ સાંખી લેવાશો નહી તેનુ ઉદાહરણ  પણ આપ્યાં હતા. ડાંગ જિલ્લાના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પીઆઈ તેમજ પીએસઆઈ  ફરજમાં બેદરકારી જરા પણ ના ચલાવે તે રાજકુમાર પાંડિયન સસ્પેન્ડ સુધીના પગલાં તાત્કાલિક ધોરણે લીધા હતા. લોકોની સુરક્ષા આપવી તેને જ તે ફરજનો ભાગ ગણાવે છે. કોરોના વિશ્વના અનેક દેશો ભયાનકતા અનુભવી રહ્યા છે તો આપણે પણ પોલીસ તંત્ર જે ખડેપગે છે તેને સાથ આપવો જરૂરી છે જ્યારે સંકટમાં ધીરજ રાખો , આ ટેવ ‘ જીવ’ લેશો