Monday, September 20, 2021
Homeસુરત : તક્ષશિલા અગ્નિકાંડ બાદ કતારગામમાં ફાયરબ્રિગેડે મોલમાં આગ લાગ્યાની મોકડ્રિલ યોજી
Array

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ બાદ કતારગામમાં ફાયરબ્રિગેડે મોલમાં આગ લાગ્યાની મોકડ્રિલ યોજી

સુરતઃતક્ષશિલા અગ્નિકાંડમાં માસૂમ બાળકોના મોત નીપજ્યાં હતાં. બાદમાં શહેરમાં ફાયરબ્રિગેડની કામગીરી પર સવાલો ઉભા થયા હતાં. ફાયરબ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોકડ્રિલ કરીને આગ વખતે લોકોએ કેમ જીવ બચાવવા તે અંગે સમજ આપવામાં આવી હતી. ડી માર્ટ મોલમાં આગ લાગ્યાના કોલ બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગના સમયે કેવી રીતે ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા હાઈ ટેક સાધનો દ્વારા સમગ્ર કામગીરી કરીને ફસાયેલા લોકોનો બચાવ કરવા સહિત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા સુધીની મોકડ્રિલ યોજી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments