Thursday, March 28, 2024
Homeગુજરાતસુરત : ઉકાઈથી ડેમમાંથી પાણી છોડાતા તાપી બંને કાંઠે વહેતી થઈ

સુરત : ઉકાઈથી ડેમમાંથી પાણી છોડાતા તાપી બંને કાંઠે વહેતી થઈ

- Advertisement -

ગુલાબ વાવાઝોડાના કારણે વરસાદની આગાહીને પગલે સલામતીના ભાગરૂપે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા સુરતમાંથી પસાર થતી તાપી બંને કાંઠે વહેતી થઈ છે. તાપી નદીને બંને કાંઠે વહેતી જોવા માટે સુરતીઓ તાપી કિનારે અને બ્રિજ પર પહોંચી ગયા હતા. સુરતના લોકોને પીવાના પાણીની સુવિધા માટે કોઝવે બનાવવામાં આવ્યો હોવાથી કોઝવેથી વચ્ચે ભરતી વખતે જ તાપીમાં પાણી આવે છે.

પરંતુ હાલમાં ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી છલોછલ થઈ ગઈ છે. વિયર કમ કોઝવે 8 મીટર કરતા વધુ સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે. સુરતીઓ માટે આ નજારો હોવાથી અનેક સુરતીઓ છલોછલ ભરેલી તાપી નદીને જોવા માટે ઉજવે તથા બ્રિજ પર પહોંચી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular