Tuesday, February 11, 2025
Homeસુરત : રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓ પાસેથી રૂપિયા લેતો RPF...
Array

સુરત : રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓ પાસેથી રૂપિયા લેતો RPF પોલીસનો વીડિયો વાયરલ

- Advertisement -

સુરતઃ રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં આરપીએફ પોલીસ હપ્તા વસૂલતી હોવાનું પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. માથે દારૂના પોટલાઓ મૂકી ભાગી રહેલી મહિલાઓ પાસે આરપીએફનો જવાન રૂપિયા લઈ આગળ જવા દેતો હોવાનું પણ વાયરલ વીડિયોમાં દેખાય રહ્યું છે. આરપીએફ પોલીસે દારૂ પકડવાને બદલે હપ્તા વસૂલતી હોવાનું બહાર આવતા રેલવેના અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી ગયા હોવાની ચર્ચાઓ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular