BREKING NEWZ : સુરેન્દ્રનગર : ધારાસભ્ય નૌશાદ સોલંકીએ CM વિજયરૂપાણીને પત્ર લખીને ભુખ હડતાલ કરવાની આપી ચિમકી.

0
18
સુરેન્દ્રનગરના દસાડા ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા ચોટીલાના ઋત્વિક મકવાણા કરશે ભુખ હડતાલ.
● મુખ્યમંત્રી વિજયરૂપાણીને પત્ર લખીને કરી ભુખ હડતાલ કરવાની ચિમકી.
                             
● તમામ રેશનકાડઁ ધારકોને અનાજ મળવાની કરી રજુવાત.
● જરૂરિયાત લોકોને અનાજ ન મળી હોવાની કરી રજૂઆત…
● આવતિકાલે ધારાસભ્ય કલેકટર કચેરી સામે ઉપવાસની ચિમકી.
રિપોર્ટર : સન્ની વાઘેલા, CN24NEWS, ધાંગધ્રા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here