Wednesday, October 20, 2021
Homeગુજરાતસુરેન્દ્રનગર : યુવતિઓ અવનવી ચણીયા ચોળી પહેરી મધ્યરાત્રી સુધી ગરબે ઘુમી

સુરેન્દ્રનગર : યુવતિઓ અવનવી ચણીયા ચોળી પહેરી મધ્યરાત્રી સુધી ગરબે ઘુમી

 

સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય પથંકમાં યુવતિઓ અવનવી ચણીયા ચોળી પહેરી મધ્યરાત્રી સુધી ગરબે ઘુમી હતી. સાતમની રાત્રે ગ્રામ્ય પથંકમાં ગરબા વહેલા બંધ કરીને યુવાનો આખી રાત માતાજીનો શણગાર કરવાની સાથે અવનવા પ્રયોગો સાથેના પ્રોજેક્ટો બનાવે છે.

જે ગ્રામજનો સહિત આજુબાજુના ગામોના લોકોમાં અનેરૂ આકર્ષણ જમાવે છે. યુવાનો અને યુવતિઓ ડીજે અને ઢોલીના તાલે “આસમાના રંગની ચુંદડી રે, માંની ચુંદડી લહેરાણી” અને “ઢોલીડા ઢોલ રે વગાડ, મારે હિંચ લેવી છે”ના તાલે અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments