પ્રાંતિજ : અમિનપુર પ્રાથમિક શાળા ના બાળકો ને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું .

0
14

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના અમિનપુર ખાતે આવેલ અમિનપુર પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતાં બાળકો ને સ્વેટર નું એનઆરઆઈ સરપંચ  દ્વારા  વિતરણ કરવામાં આવ્યું.

 

એન.આર.આઇ સરપંચ દ્વારા સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું.

ઠંડી ની મોસમમાં બાળકો ને સ્વેટર મળતા તેમણા ચહેરા ઉપર સ્મિત જોવા મળી.

 

 

પ્રાંતિજ ના અમિનપુર ખાતે આવેલ અમિનપુર પ્રાથમિક શાળા માં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતાં ૧૬૫ બાળકો ને આ કરકરતીઠંડી માં ગામના એનઆરઆઈ સરપંચ ભરતભાઇ રામાભાઇ પટેલ દ્વારા સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અમિનપુર ખાતે રહેતા તેમણા કાકા કેશાભાઇ ભકિત ભાઇ પટેલ દ્વારા શાળા માં ઉપસ્થિત રહી ને તેના હાથે શાળા માં અભ્યાસ કરતાં બાળકો ને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું તો બાળકો ને પણ આ કરકરતીઠંડી માં સ્વેટરો મળતા તેમણા ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી તો શાળા ના આચાર્ય ગીતાબેન રાવલે પણ શાળા ના બાળકો ને સ્વેટર મળતા સરપંચ ભરતભાઇ રામાભાઇ પટેલ નો તથા તેમણા પરિવાર નો આભાર માન્યો હતો તો શાળા ના ઉપ શિક્ષિક કેતન ભાઇ રાઠોડ સહિત શાળા સ્ટાફ બાળકો ને તેમણા માપ  પ્રમાણે સ્વેટર  મળી રહે તે  મદદત રૂપ બન્યાં હતાં.

બાઈટ : કેતનભાઇ રાઠોડ (ઉપ શિક્ષિક) 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here