આજે તાહિર હુસેનની આગોતરા જામીન અરજીની સુનાવણી, 8 દિવસ બાદ પણ ફરાર

0
14

તાહિર હુસેની અગોતરા જામીનની અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરાશે. ફરાર આપ નિગમના કોર્પોરેટર તાહિર હુસેને આઇબી અધિકારી અંકિત શર્માની હત્યા અને હિંસા મામલે દિલ્હીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. અરજી પર સુનાવણી આજે હાથ ધરાશે.

 

ઉલ્લેખનીય છે કે પોલીસ 8 દિવસ બાદ પણ ફરાર તાહિર હુસેનને શોધી કાઢવામાં નિષ્ફળ રહી છે. દિલ્હી પોલીસની એસઆઈટી સહિત સ્પેશિયલ સેલની અનેક ટીમો તેની દિલ્હી-એનસીઆર, પંજાબ અને યુપીમાં શોધ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here