Tuesday, April 16, 2024
Homeકોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ATMનો ઉપયોગ કરતી વખતે રાખો આ સાવધાની
Array

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ATMનો ઉપયોગ કરતી વખતે રાખો આ સાવધાની

- Advertisement -

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે અને તેનો ચેપ હવે એટીએમથી પણ ફેલાવા લાગ્યો છે. તાજેતરનો રાજ્યમાં 3 જવાનોને એક જ એટીએમનો ઉપયોગ કરવાના કારણે કોરોનાનો ચેપ લાગ્યો છે. તેવામાં તમને જણાવીએ કે કોરોના વચ્ચે એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી સંક્રમણથી બચી શકાય.

1. જ્યારે પણ એટીએમ જાઓ તો ગ્લવ્સ પહેરવા.
2. એટીએમનો ઉપયોગ કરી હાથને બરાબર સેનિટાઈઝ કરવા.
3. જો કોઈ એટીએમ ચેમ્બરમાં હોય તો અંદર જવાનું ટાળવું.
4. લાઈન હોય તો લોકો વચ્ચે અંતર રહે તે રીતે ઊભા રહેવું
5. એટીએમ ચેમ્બરમાં કોઈપણ વસ્તુને અડવી નહીં.
6. મોં પર માસ્ક અચુક પહેરવું.
7. ઘરે આવ્યા બાદ ગ્લવ્ઝ અને માસ્ક ફેંકી દેવા ઘરમાં રાખવા નહીં. 8. શક્ય હોય ત્યાં સુધી ડીજીટલ ટ્રાંઝેકશન જ કરવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular