એર ઈન્ડિયાને ખરીદી શકે છે ટાટા સંસ, મહિનાના અંત સુધીમાં લાગી શકે છે બોલી

0
0

દેશની સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને ટાટા સંસ ખરીદી શકે છે. ટાટાગ્રુપે એર ઈન્યિટાનું મુલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં તે પોતાની બોલી લગાવી શકે છે. ટાટા ગ્રુપના પ્રવક્તાએ પહેલી વખત તેની પુષ્ટી કરી છે. અમે પ્રસ્તાવનું આંકલન કરી રહ્યાં છીએ અને સાચા સમય ઉપર બોલી લગાવવા માટે વિચાર કરીશું.

હાલમાં કંપનીની એવી કોઈ યોજના નહીં

કેટલાક અધિકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી મુલ્યાંકની પ્રક્રિયા પુરી થતી નથી, આ વાત ઉપર વાત કરવી વધારે રહેશે.ટાટાના પ્રવક્તાએ કહક્યું કે. ટાટા સન્સ આ પ્રસ્તાવનું મુલ્યાંકન કરી રહ્યું છે અને તે બાદ જ તેની સાથે સમય ઉપર બોલી લગાવશે. તેણે તે પણ કહ્યું છે કે, હાલમાં તો કંપનીની એવી કોઈ યોજના નથી કે કોઈ ફાઈનાન્શીયલ પાર્ટનર લાવી શકાય.

ટાટા સંસ લિમિટેડે શરૂ કરી હતી આ કંપની

રિપોર્ટના જણાવ્યાં પ્રમાણે આ વાતની પણ ચર્ચા છે કે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને પોતાના સ્વામિત્વ ધરાવતી કંપની એર એશીયાને આપસમાં વિલય કરવાનો વિચાર કરી રહ્યું છે. એર એશીયામાં ટાટા ગ્રુપની 51 ચકા ભાગીદારી છે. એરઈન્ડિયાની સ્થાપના ટાટા સંસ લિમિટેડે 1932માં કરી હતી. ત્યારે કંપનીનું નામ ટાટા એરલાઈન્સ રાખવામાં આવ્યું હતું. તે બાદ 1946માં બીજા વિશ્વ યુદ્ધ બાદ ટાટા એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું અને 1962માં એર ઈન્ડિયાનું નામ મળ્યું. હવે ખોટમાં ચાલી રહેલી આ કંપનીને એક વખત ફરીથી પોતાના સંસ્થાપક સમૂહના હાથોમાં જઈ શકે છે.

શું કહેવું છે લીગલ એક્સપર્ટ્સનું

જો કે, ટાટા ગ્રુપના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, તેના ઉપર કોઈ અધિકારીક રૂપે ચર્ચા કરવામાં આવી નથી. એર એશીયા ઈન્ડિયા સિવાય 5 વર્ષ જૂની એરલાઈન વિસ્ટારામાં પણ ટાટા ગ્રુપની ભાગીદારી છે. વિસ્ટારામાં શિંગાપુર એરલાઈન્સની 49 ટકા ભાગીદારી છે. લીગલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, એર ઈન્ડિયાને ખરીદવા માટે ઘણી જટીલ પ્રસ્તાવ છે. તે માટે ઘણું લીગલ સમજ હોવી જરૂરી છે. એર ઈન્ડિયા કોરોના વાયરસથી પહેલા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here